શ્રી વાગડ કલા કેન્દ્ર
શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ અંતર્ગત જિગર શાહ ગરબા એકેડમી નાં સથવારે
રાસ-ગરબા રસિકો માટે બે મહિનાનો ગરબા કોર્સ થઈ જાવ થિરકવા નાના-મોટા, યૌવન ને પ્રૌઢ આ નવરાત્રીમાં મસ્ત મલંગ બની નાચવા... સૌ સાથે તાલથી તાલ મિલાવવા... છો ને તૈયાર !
તારીખઃ ૧૬ જુલાઈ, ૨૦૨૫ થી
સમયગાળો: ૧૫ કલાક
અઠવાડિયાના દિવસો અને સપ્તાહના બેચ
https://www.instagram.com/jigarshah__garbaacademy/?hl=en
Locations:
Ghatkopar:
Universal School
Monday & Wednesday: 9.00pm to 10.00pm Sunday 5:00pm to 7.00pm
Andheri:
BYou studio
Monday & Friday : 9.30pm to 10.30pm
Dadar:
Reguis Studio
Tuesday & Thursday : 9.00pm to 10.00pm
Borivali:
Sunrise Banquets
Tuesday & Thursday 8.30 to 9.30pm Sunday : 11.00am to 01:00pm
૫૦૦૦/- ૮ થી ૬૦ વર્ષની ઉંમર માટે
૨૦૦૦/- ૬૦ વર્ષથી વધુ ઉંમરના માટે
વધુ વિગતો માટે
- Hetal Gada - 9820407878
- Jash Chheda - 7700088948
- Dhruv Boricha - 7710960979