શ્રી વાગડ કલા કેન્દ્ર – મુંબઈ
"KALPALABDHI - FINANCIALS"
કલ્પલબ્ધી ફાઈનાન્સ પરિવારે સંસ્થાની મેડીકલ ક્ષેત્રની વિવિધ પ્રવૃત્તિઓ માટે આપ્યું માતબર રકમનું અનુદાન.
અનુદાન થકી પરિવારની આન બાન ને શાન તો ઉજળી થઈ જ છે.સમયાનુસાર શ્રીમાન વિનયભાઈ ની સાથે પરિવારની યુવા પેઢી પણ કદમ મિલાવી ધાર્મિક, જીવદયા, શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત માનવ ધર્મનાં મૂલ્યને સમજી યથાર્થ કાર્ય કરી રહી છે, જે માટે જ્ઞાતિજનોનાં લાભાર્થે શ્રી વાગડ કલા કેન્દ્ર સંસ્થાનાં મેડીકલેઈમ પ્રીમિયમ સહાય ફંડમાં સતત વર્ષ 2024 - 25, 2025 - 26 અને 2026 - 27 એમ 3 વર્ષ માટે માતબર રકમનું અનુદાન આપેલ છે. એ બદલ સંસ્થા દાતાશ્રી શ્રીમાન વિનયભાઈ, શ્રીમતી છાયાબેન વિનય મેઘજી નિસર પરિવાર (ઘાણીથર-ઘાટકોપર-ફોર્ટ) નો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માને છે.
શ્રીમતી છાયાબેન વિનય મેઘજી નિસર
પુત્ર-પુત્ર વધૂ ઃ: વૃધ્ધી ઋષભ નિસર
પૌત્રી : કાશ્વી, દીરા
પુત્રી-જમાઈ : વીધી હિતેન ગાલા,
દોહિત્ર-દોહિત્રીઃ હીત, હીર ગામ: ઘાણીથર (કચ્છ-વાગડ)