શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
દ્વારા આયોજીત નેત્ર - રક્ષા અભિયાન

૫૦ વ્યક્તિઓની આંખના મોતીબિદું ઓપરેશનાં દાતા

શ્રી દામજી રવજી શાહ પરિવાર (લાકડીયા-સાંતાક્રુઝ)સ્થાનિક
ભચાઉ વાગડ વેલફેર સોસાયટી હોસ્પિટલ મધ્યે ચાલતાં નેત્ર રક્ષા અભિયાન દરમિયાન આંખના દર્દીઓની તપાસ અને ત્યારબાદ
૫૦ દર્દીઓની આંખમાં મોતિબિંદુનાં ઓપરેશન માટે ૨.૨ mmનો કાપો પાડી ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી)બેસાડવામાં આવે છે.
વડીલોની સ્મૃતિ જેમકે, પુણ્યતિથી હોયકે જન્મ દિવસનો પ્રસંગ એક સંભારણા સ્વરૂપે સચવાઈ રહે
એ માટે આંખના મોતિબિંદુનાં ઓપરેશનો કરાવવામાં સહભાગી થઈ સેવા સમર્પણ અને સદ્ભાવનાથી જીવનપથને સુગંધિત બનાવી રહ્યાં છે.

માનવસેવાના કાર્ય માટે સદાય તત્પર એવા દાતાશ્રી દામજી રવજી શાહ પરિવાર (લાકડીયા-સાંતાક્રુઝ) ધન્યતા અનુભવી રહ્યો છે.



[RelationMarkup]
પરીવાર
માતા પિતા:

હિમા સુરજી દેઢિયા
દાદી દાદા:

પુરાબેન મૈયાભાઈ દેઢિયા
નાની નાના:

સોનાબેન પચાણ સાવલા
પતિ પત્ની:

દિવાળીબેન વેરશીભાઈ દેઢિયા
સાસુ સસરા:

લખમી જીવરાજ સાવલા
પુત્ર પુત્રવધુ:

જવેર જગશી દેઢિયા
પુત્રી જમાઈ:

મંજુલા શાંતીલાલ ગાલા
પુત્ર પુત્રવધુ:

વનિતા કીર્તી દેઢિયા
પુત્રી જમાઈ:

નિર્મલા વિજય નિસર
પુત્ર પુત્રવધુ:

વિમલા ધીરેન દેઢિયા
બહેન બનેવી:

વેજીબેન પોપટલાલ ગડા
ભાઈ ભાભી:

ધનીબેન રતનશી દેઢિયા

પરીવાર આંબો જોવા ક્લીક કરો