શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

જન્મ દિવસે નિમિતે
સંસ્થાના મેડિકલ સહાય ફંડના ગુલદસ્તામાં આપ્યું માતબર રકમનું અનુદાન


હંસાબેન કાંતીલાલ ખેરાજભાઈ ગડા(લાકડીયા) ના દોહિત્રી અને જિગ્ના પંકિલ સતરા ના સુપુત્રી ચિ.સીમીતા
જન્મ દિવસઃ તા. ૦૮-૦૩-૨૦૨૩

સંસ્થાના મેડિકલ સહાય ફંડમાં રૂા. ૫૧,૦૦૦/-નું અનુદાન આપનાર દાતાશ્રી હંસાબેન કાંતીલાલ ખેરાજભાઈ ગડા(લાકડીયા)અને જિગ્ના પંકિલ સતરા

આજનાં શુભ દિને તારા પરમ અસ્તિત્વને આપીએ શુભાશિષની ભરમાર પા..પા...પગલીથી જીવન રાહે મક્કમ કદમ માંડતા ચિ. સીમિતા નાં એ ભોળા પરમ સ્વરૂપને પાંખો મળે... ઉડવાને અનંત આકાશ ફળે... મેઘધનુષી રંગોની શાશ્વત દિશાઓ મળે... સાથે બેસુમાર અમીયલ ફૂલોની હારમાળા મળે.