શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
સ્પોર્ટ્સમાં ઇન્ટરનેશનલ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર સંપર્ક સાધે
વાગડ વિશા ઓસવાળ સમાજમાંથી હાલમાં / અથવા અગાઉમાં જેમણે રમતગમત ક્ષેત્રે ઈન્ટરનેશનલ લેવલે કોઈપણ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેની સંપૂર્ણ વિગત સાથે તેમનો બાયોડેટા શ્રી વાગડ કલા કેન્દ્રના Email ID: info@vagad.org ઉપર બુધવાર,તા.૧૪-૧૨-૨૦૨૨ સાંજના ૭.૦૦ વાગ્યા સુધીમાં મોકલી આપવા નમ્ર અનુરોધ. જેથી એમનું પણ સન્માન કરવામાં આવશે.
વિગત મોકલ્યા બાદ સંસ્થાની ઓફિસે
02224371212 / 02224371515 / 02224371818
ઉપર જાણ કરવા વિનંતી.
લિ. ટ્રસ્ટબોર્ડ, અધિકારી બોર્ડ અને
કારોબારી સમીતીનાં સભ્યો