શ્રી વાગડ કલા કેન્દ્ર–મુંબઈ
દ્વારા
મેડિક્લેઇમ પ્રીમિયમ રાહત ફંડ ની ટહેલ માટે પહેલ કરી માતુશ્રી ખીમઈબેન લખમશી ધનજી સતરા ગામ-આધોઈનાં ૩ જી વાર્ષિક પૂણ્યતિથિએ પરિવારે સંસ્થાને તેમનાં આત્મશ્રેયાર્થે રૂ. ૧ લાખનું અનુદાન આપ્યું
ખૂબ ખૂબ ધન્યવાદ ! આભાર ! અનુમોદના !

ખીમઈબાની "શ્રી થી સ્વ" ની સફરને સ્મરણાંજલિ સ્વરૂપે યાદગાર બનાવવાં સંસ્થાની મેડીક્લેઈમ યોજનામાં સમાજનાં C કેટેગરીમાં પ્રીમિયમ ભરતાં જ્ઞાતિજનોનાં મેડીક્લેઈમ પ્રીમિયમમાં આ વર્ષે ૫૦ લાખની આર્થિક ઘટ આવી છે જે આગામી વર્ષોમાં વધશે જ ! એને ધ્યાનમાં રાખી આ ઘઢને સરભર કરવા રિવારે

મેડીકલેઈમ પ્રીમિયમ રાહત ફંડ માં અનુદાન આપી માનવસેવાનાં કાર્યની હ્રદયના ભાવથી અનુમોદના કરેલ છે. એ બદલ દાતાશ્રી પરિવારનો શ્રી વાગડ કલા કેન્દ્ર સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે તેમજ પૂજય માનો આત્મા શીઘ્રથી શીઘ્ર મોક્ષમાર્ગનો અનુગામી બને એજ શુભ ભાવના.