શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા

મેડીકલ ફંડમાં અનુદાન આપનાર તેમજ દાતાશ્રીઓ અને નિઃસ્વાર્થ ભાવે સેવા આપનાર ડોકટરોનો અભિવાદન સમારોહ

તારીખઃ રવિવાર, ૧૬ - ઓકટોબર
સમયઃ બપોરે ૨.૩૦ થી સાંજના ૬.૦૦ કલાક સુધી
સ્થળઃ ધી ખાર પ્યુપિલ્સ હાઈસ્કુલ હોલ, પોલીસ સ્ટેશનની બાજુમાં, એસ.વી.રોડ, ખાર (વેસ્ટ), મુંબઈ.

* મેડિકલ અને સર્જિકલ કેમ્પ (ભચાઉ મધ્યે)
* ઘુંટણ બદલીનાં ઓપરેશન Knee Replacement (મુંબઈ મધ્યે)
* કોર્નિયા ગ્રાફટિંગ કેમ્પ (મુંબઈ મધ્યે)
* નેત્ર રક્ષા અભિયાન (ભચાઉ મધ્યે)
* જનરલ સર્જરી અને યુરોલોજી (મુંબઈ મધ્યે)
* મેડીકલ સહાય ફંડમાં ગુલદસ્તા રૂપે અનુદાન

સિનિયર ડોકટર દ્વારા જ્ઞાતિજનો માટે ફ્રી માર્ગદર્શન ની સુવિધા (દાદર મધ્યે)
સંસ્થા આપનું સ્વાગત કરતાં અનુમોદના કરે છે...