શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
પરિવારજનોની સ્મરણાંજલિ સ્વરૂપે સંસ્થાનાં મેડીકલેઈમ પ્રીમિયમ સહાય ફંડમાં ₹ ૧લાખનું અનુદાન આપનાર અનુપમ પરિવારનો ખૂબ ખૂબ આભાર... ધન્યવાદ... અનુમોદના...
લાગણીનો ધોધ વહાવ્યો અપરંપાર...
આપના સંસ્મરણોને નમન વારંવાર
...સંસ્મરણો...
સ્વ.પિતાશ્રી ભુરાલાલ રામજી ગાલા
સ્વ.માતુશ્રી મીઠીબેન ભુરાલાલ ગાલા
સ્વ. પ્રેમિલાબેન મણિલાલ ભુરાલાલ ગાલા
(નંદાસર - ગોરેગામ ) અનુપમ પરિવાર
સ્મરણો ભીંજવે હૈયું, હૈયું ભીંજવે આંખ.
પાપણનાં પલકારે,
સ્વજનોની નિઃસ્વાર્થ સેવાઓ આવે યાદ.
માનવધર્મ મહાનને આત્મશાત કરનાર પરિવારે મેડીકલ ક્ષેત્રે અનુદાન આપવા બદલ સંસ્થા હૃદયપૂર્વક આભાર માને છે.
> લિ. ટ્રસ્ટ બોર્ડ,અધિકાર બોર્ડ અને કારોબારી સમિતીનાં સભ્યો