શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
માનવ ધર્મ મહાન મુદ્રાલેખને આત્મસાત કરી દાતાશ્રી શ્રીમાન લખમશી ખેરાજ છેડા (આધોઈ) પરિવારે સંસ્થાના મેડિક્લેઈમ પ્રીમિયમ રાહત ફંડમાં આપ્યું ₹ ૧ લાખનું અનુદાન.

ખુશ મન ને ખુશી ચહેરા ઉપર છલકાઈ રહ્યી છે પરિવારજનોનાં વદને આજ એજ સૌથી મોટી ને સાચી સંપત્તિ લેખાય!

સંસ્થાનાં મેડિક્લેઈમ પ્રીમિયમ સહાય ફંડમાં આર્થિક સહયોગ આપવા બદલ
શ્રી વાગડ કલા કેન્દ્ર માતુશ્રી લક્ષ્મીબેન ખેરાજ ખેતશી છેડા પરિવાર
હસ્તે: શ્રીમતી પુષ્પાબેન લખમશી ખેરાજ છેડા (આધોઈ) નો હાર્દિક આભાર માનતા ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે.