શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
સંસ્થાનાં મેડિકલ સહાય ફંડના ગુલદસ્તામાં ગાલા પરિવારે આપ્યું રૂા. ૧ લાખનું અનુદાન...

ગામ
ભચાઉના અમૃતબેન ગોવર મુરજી ગાલા નાં પુત્ર-પુત્ર વધૂ અને દિવાળીબેન ધનજી ભચુ છેડા નાં પુત્રી-જમાઈ

અ.સૌ. મંજુલાબેન વેલજી ગાલા
નાં લગ્ન જીવનની ૫૦મી વર્ષગાંઠની ખુશાલી નિમિત્તે પરિવારજનોનાં અનુદાનથી મેડિકલ સહાય ફંડનો ગુલદસ્તો માનવ ધર્મ મહાન થકી મહેંકી રહ્યો છે આજ...

*ફક્ત એકમેક માટે જ જીવવું એવું નહીં પરંતુ પરિવાર, સ્નેહી સ્વજનો ને સમાજ સાથે પચારા વર્ષનાં સહિયારા જીવનના સાથીનો પ્રેમ-વિશ્વવાસ-સ્નેહ-સર્મપણ ભર્યો સંબંધ છે ખૂબ ખાસ....

સંસ્થા યુગલને અભિનંદન આપતાં દાતાશ્રી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે તેમજ આભાર માને છે.


: અનુદાનનો ગુલદસ્તો:
અનુદાનની આ રકમ મેડિક્લેઈમ, મેડિકલ સહાય, સર્જિકલ કેમ્પ, કોર્નિયાગ્રાફટિંગ અને નેત્રરક્ષા અભિયાનમાં વાપરવામાં આવે છે.