શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
દ્વારા
આયોજિત TIMEX CUP એરીયા વાઈસ ક્રિકેટ ટુર્નામેન્ટ - 2024
લાલ સીઝન બોલ ક્રિકેટ
TIMEX CUP ના ટાઇટલ સ્પોન્સર
શ્રીમતી ભાગ્યવંતી જગશીભાઈ સામત ગાલા પરિવાર (વિલેપાર્લે-ભચાઉ) TIMEX GROUP
ટુર્નામેન્ટનું આયોજન એપ્રિલ-2024 થી મે-2024
: સ્થળ :
એર ઇન્ડિયા સ્પોર્ટસ ગ્રાઉન્ડ-કાલીના, સાંતાક્રુઝ (ઇસ્ટ)
આ ટુર્નામેન્ટના આયોજનથી યુવા ખેલાડીઓ તરફથી ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે અને એરીયા વાઈસ ટીમોમાં જોડાવા લાગ્યા છે. આ યુવા ખેલાડીઓનો ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ જોઈ સ્પોન્સરો તરફથી પણ આ ટુર્નામેન્ટ માટે સારો પ્રતિસાદ અને સહયોગ મળેલ છે. અને શ્રી વાગડ કલા કેન્દ્ર પરિવાર સાથે હર્ષભેર જોડાયા છે. તે બદલ સર્વે સ્પોન્સરોનો સંસ્થા તરફથી આનંદભેર સ્વાગત કરીએ છીએ અને તેમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
વધુ વિગત માટે તેમજ ટીમ સ્પોન્સરશીપ માટે સંપર્ક
દામજીભાઈ ભોજરાજ બુરીયા-9820080402
સંજય હિરજી ચરલા - 9820138526