શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા

મેડીકલ ફંડમાં અનુદાન આપનાર તેમજ દાતાશ્રીઓ અને નિઃસ્વાર્થ ભાવે સેવા આપનાર ડોકટરોનો અભિવાદન સમારોહ

તારીખઃ રવિવાર, ૧૬ - ઓકટોબર
સમયઃ બપોરે ૨.૩૦ થી સાંજના ૬.૦૦ કલાક સુધી (ચોવિયાર ની વ્યવસ્થા રાખેલ છે.)
સ્થળઃ ધી ખાર પ્યુપિલ્સ હાઈસ્કુલ હોલ, પોલીસ સ્ટેશનની બાજુમાં, એસ.વી.રોડ, ખાર (વેસ્ટ), મુંબઈ.