શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
વાગડ પ્રિમીયર લીગ ટુર્નામેન્ટ (VPL) ૨૦૨૩
૨૦૦૯ થી ૨૦૧૬ સુધી ૮ સીઝન રમાડવામાં આવેલ. વાગડ પ્રિમીયર લીમ ક્રિકેટ ટુર્નામેન્ટ વાગડ સમાજમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. હવે ફરીથી નવા રૂપ રંગ સાથે વાગડ પ્રિમીયર લી ક્રિકેટ ટુર્નામેન્ટ સંસ્થા દ્વારા શરૂ થવા જઈ રહ્યો છે.
ક્રિકેટ ખેલાડીઓ તેમજ સ્પોન્સરોને માન આપી આ ટુર્નામેન્ટ ઈન્ડિયન્સ એરલાઈન્સ ગ્રાઉન્ડ-કાલીના મધ્યે રમાડવામાં આવશે.
શ્રી વાગડ ક્લા કેન્દ્ર છેલ્લા ૩૩ વર્ષથી ક્રિકેટનું આયોજન કરે છે અને અલગ અલગ ટુર્નામેન્ટોમાં લગભગ ૧૦૦૦ થી પણ વધુ યુવાનોએ આમાં ભાગ લીધો છે.
સ્પોન્સરશીપની જાણકારીઃ
આ ફોર્મેટમાં ૨ વર્ષની સ્પોન્સરશીપ લેવામાં આવશે.
૧ વર્ષની સ્પોન્સરશીપ રૂ.૧,૫૦,૦૦૦ રહેશે.
મેઈન ટાઈટલ સ્પોન્સરશીપ ૧ વર્ષના ૩ લાખ રહેશે.
વધુ વિગત માટે સંપર્ક કરો.
દામજી બુરીચા- 9820080402