શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત એકાંકી... એક ડગલું...
સમાજનાં અન્ય જ્ઞાતિજનોને આ એકાંકી જોવા માટે પાસની વ્યવસ્થા


સંસ્થાનાં સોવેનિયરમા જાહેરાત સ્વરૂપે અનુદાન આપનાર દાતાશ્રીઓને આમંત્રણ કાર્ડ મોકલાવેલ છે. તદ્ઉપરાંત સમાજનાં અન્ય જ્ઞાતિજનોએ એકાંકી જોવું હોય અને પાસ ના હોય તો નીચે આપેલ સેન્ટર ઉપરથી જે તે તારીખે તપાસ કરી પાસ મેળવી લેવા નમ્ર અનુરોધ.

આગામી છઠ્ઠો શો: બિરલા માતુશ્રી સભાગૃહ, મરીન લાઇન્સ.
રવિવાર, તા .૧૯ - ૦૨ - ૨૦૨૩.

બિરલા માતુશ્રી સભાગૃહ માટે નીચે આપેલ ત્રણ પાસના સેન્ટરો માંથી કોઈપણ એક સેન્ટર ઉપરથી પાસ મેળવી લેવા
તારીખ : ૧૭ અને ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ - બે દિવસ

(૧) ફોર્ટ : શાહ મેઘજી રણમલ એન્ડ કંપની, 27/29,અગિયારી લેન, ઓફ મોદી સ્ટ્રીટ, ફોર્ટ.
દિપેશ મોતીલાલ ગડા : 9867078320 સમય : સવારે ૧૧ થી સાંજે ૭ વાગ્યા સુધી

(૨) ગ્રાન્ટ રોડ : બ્યુટી કોર્નર
20 - A, શીરીન મેન્સન, ભાજીગલ્લી કોર્નર, રેલ્વે સ્ટેશનની સામે, ગ્રાન્ટ રોડ (વેસ્ટ ), મુંબઈ
રોહન ધનસુખ છેડા : mob : 8454999953, સમય : સવારે ૧૦ થી રાત્રે ૯ વાગ્યા સુધી

(૩) ગિરગામ : ઝાલાણી પેપર સ્ટોર્સ : 166/11 ખાડિલકર રોડ,
કલ્યાણ બિલ્ડીંગ, ગિરગામ, મુંબઈ ૪૦૦૦૦૪.
હિતેશ ધીરજ ઝાલાણી: mob : 9820110014, સમય : સવારે ૧૦ થી સાંજે ૮ વાગ્યા સુધી.

સાતમો શો : પ્રબોધન ઠાકરે નાટ્યગૃહ - બોરીવલી (વેસ્ટ).
સોમવાર, તા. ૨૦ - ૦૨ - ૨૦૨૩

બોરીવલી અને દહીંસર બે સેન્ટરમાંથી કોઈપણ એક સેન્ટર ઉપરથી પાસ મેળવી લેવા.
તારીખ : 18 અને 19 ફેબ્રુઆરી 2023 - બે દિવસ

(૧)બોરીવલી : કલાકૃતિ : શોપ નંબર 6, ગોયેલ શોપિંગ સેન્ટર, એલ .ટી. રોડ , બોરીવલી (વેસ્ટ ), મુંબઈ.
Mob.: 8291405585

(૨)દહીંસર : ગોગરી એમ્પોરીયમ
શોપ નં : ૩ , દેવ આશિષ બિલ્ડીંગ, ભરૂચા રોડ, દહીંસર (ઈસ્ટ ), મુંબઈ ~ 400068.
હિતેષ રાયશી ગોગરી : mob.: 9987090987
સમય : સવારે ૧૧ થી રાત્રે ૮ વાગ્યા સુધી.

વ્યક્તિ દીઠ બે પાસ જ્યાં સુધી ઉપલબ્ધ હશે ત્યાં સુધી આપવામાં આવશે.

ખાસ કરીને યુવા પેઢીએ પરિવાર - મિત્રો સહ જોવા જેવું ... જાણીને...મનન કરવા જેવું નાટક
એક ડગલું... જે ઉર્ધ્વગામી અને
અધોગામીનો અનુભવ કરાવી શકે !

જે શુભેચ્છક દાતાશ્રીઓને આમંત્રણ કાર્ડ મળેલ છે પરંતુ, સંજોગોવશાત એકાંકી નાટક જોવા માટે આવી શકવાનાં ના હોય તો તમારાં પાસ સંસ્થાની ઓફિસમાં ફોન કરીને અથવા વોટ્સએપ દ્વારા જણાવશો તો એ સીટ અન્યને ઉપયોગી થઇ શકે અથવા તો વા.વિ.ઓ.સમાજની અન્ય વ્યક્તિ આ પ્રોગ્રામ / નાટક જોવાનો લાભ લઈ શકે.

બન્ને જગ્યાએ હોલમાં પ્રવેશ: રાત્રે ૮:૩૦ કલાકે
કાર્યક્રમની શરૂઆત : રાતે ૯:૦૦ કલાકે

સાથ સહકાર આપવા વિનંતી.