શ્રી વાગડ કલા કેન્દ્ર
મેડિક્લેઇમ પોલિસી બાબત સૂચના
વર્ષ ૨૦૨૩ નાં જુન મહિનાથી ન્યુ ઇન્ડિયા એન્શ્યુરન્સ કંપનીએ નવા પોલિસી ધારકો માટે અને ઓગસ્ટ ૨૦૨૩ થી રિન્યુ થનાર પોલિસી માટે પ્રિમીયમમાં અંદાજે ૩૦% થી ૪૦% નો વધારો કરેલ છે. વર્ષ દરમ્યાન જે પોલિસી ધારક પોતાની પોલિસીનું રિન્યુ કરાવવા આવે છે તે અગાઉ થી જ પોલિસીનું પ્રિમીયમ સંસ્થાની ઓફિસમાંથી જાણી લે.
જુલાઇ મહિનામાં પોલિસી રિન્યુ કરનાર પોલિસી ધારકોને પોલિસીકોપી કુરિયર દ્વારા મોકલાવેલ છે. અમુક પોલિસી સંસ્થાની ઓફિસમાં જમા છે / રીટર્ન આવેલ છે તે માટે જે પોલિસી ધારકો ને પોલિસીકોપી ન મળી હોય તેમણે સંસ્થાની ઓફિસે તપાસ કરી મેડિક્લેઇમ પોલિસી મેળવી લેવી.
લિ.
મેડિક્લેઇમ કમિટી