શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

શ્રીમતી નિર્મળાબેન દામજી કાનજી ગાલા (રવ) ના માવિત્ર પરિવારે દીકરીની પ્રથમ માસિક પુણ્યતિથીએ
સ્મરણાંજલિ સ્વરૂપે કોર્નિયા ગ્રાફટિંગ માટે આપ્યું માતબર રકમનું અનુદાન


પરિવાર માટે હતાં તમે વિસામાની ડાળ, આજે આંસુડા સારે સ્નેહીજનો ને બાળ
કંઈ કેટલાય લડાવતા તમે સૌને લાડ, આજે આવે તમારી યાદ જે બની સંજોગોની વાત.
તડકા છાયામાં બની રહ્યાં પરિવાર માટે સદાય ઢાલ, એવી વ્હાલી દીકરી - બેન કહું કે,
મમતાળુ માતાએ સદૈહે પૂર્ણ કર્યો ઋણાનુબંધ સંસાર.

માતુશ્રી દિવાળીબેન પોપટલાલ ભચુભાઈ સત્રા પરિવાર(સુવઈ) અનુદાન આપવા બદલ સંસ્થા આપનો હૃદયપૂર્વક આભાર માને છે.