શ્રી વાગડ કલા કેન્દ્ર -મુંબઈ
દ્વારા આયોજીત
૯૧મો ફ્રી સર્જિલ કેમ્પની
શૃંખલામાં યુરોલોજી કેમ્પ - વિવિધ રોગોની તપાસ અને સર્જરી
શનિવાર, તા. ૨૮-૧૦-૨૦૨૩
આર્થિક સકાર
માતુશ્રી પુંજીબેન ભારમલ નાથા ગાલા (ઝાલાણી)
હસ્તે સુપુત્રો : નેમચંદ, જયંતીલાલભાઈ અને ભરતભાઈ
(લાકડીયા-કાંદાવાડી-ચીરાબજાર)
સહયોગ અને સ્થળ - શ્રી વાગડ સર્વોદય ટ્રુસ્ટ સંચાલિત શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ – ભચાઉ (કચ્છ)
આ કેમ્પમાં ફક્ત જેમને પથરીના રોગની તકલીફ હોય તેની તપાસ-સારવાર અને ઓપરેશન કરવામાં આવશે. યુરોલોજીનાં દર્દીઓએ ગુરૂવાર, તા.૨૬-૧૦-૨૦૩ ના રોજ હોસ્પિટલમાં દાખલ થવાનું રહશે.
મુંબઈથી આવતા ડૉક્ટરો કાંઈપણ ચાર્જ લેતા નથી તેઓ ફક્ત માનદ્ સેવાઓ આપવા માટે આવે છે.
કચ્છ-વાગડમાં રહેતા સ્થાનિકને ઉપરોક્ત કેમ્પની જાણ કરવી અને જરૂરિયાતમંદ દર્દીઓ આ કેમ્પનો લાભ લે તેવી સૂચના આપના વિનંતી