SHREE VAGAD KALA KENDRA - Mumbai
આયોજીત
OUTDOOR SPORTS
10th December 2023 @ 8.00 am Sharp
Venue : Mumbai University Sports Ground-Marine Lines, Mumbai-20

ઉપરોક્ત સ્પર્ધામાં ભાગ લેવા માટે ફોર્મમાં આપેલ QR Code દ્વારા Online ફોર્મ ભરવાનું રહેશે તેમજ સ્પર્ધાની એન્ટ્રી ફી પણ Online ભરવાની રહેશે.
જે કોઈને Online ફોર્મ ભરતા ન ફાવતું હોય તો તેમણે સંસ્થાની વેબસાઈટ www.vagad.org ઉપરથી ફોર્મ Download કરી વિગતવાર ભરી એન્ટ્રી ફી સાથે ફક્ત સંસ્થાની ઓફિસે ફોર્મ જમા કરાવવાનું રહેશે. અન્ય કોઈ સેન્ટર પર ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

CLICK ON QR CODE FOR ONLINE FORM

ફોર્મ ભરીને આપવાની છેલ્લી તારીખ: ૦૨-૧૨-૨૦૨૩ શનિવાર

RULES & REGULATIONS
1) Screenshot of entry fees paid & copy of birth proof must be attached with online form.
2) The decision of the referee and committee will be final and binding to all.
3) Some games from the above may be cancelled if permission not given.

VOLUNTEERS
Those who wish to do volunteer ship are requested to send their
Full Name & Mobile Number to the office's,
Whatsapp Number: 9757271300 or else
call the office's Landline Number: 022-24371212
and register themself.