શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
દ્વારા આયોજિત
Top-10 CUP એરીયા વાઈઝ સીઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪

ભવ્ય ઓપનીંગ સેરેમનીઃ
મંગળવાર, તા. ૧૯ નવેમ્બર-૨૦૨૪ ના સવારના ૯.૦૦ વાગ્યાથી

પહેલી મેચ:- સવારના ૯.૩૦ વાગ્યાથી
JOLLY AVISHKAR V/S DM STRIKERS

બીજી મેચ:- બપોરના ૧.૦૦ વાગ્યાથી
HIYAN BLASTER V/S SURFACE RISERS

ટુર્નામેન્ટની દરેક મેચો એર ઈન્ડિયા સ્પોર્ટસ ગ્રાઉન્ડ, કાલીના સાંતાક્રુઝ (ઈસ્ટ) મધ્યે રમાશે. મેચો દરમિયાન દરેક ક્રિકેટ પ્રેમી ભાઈ-બહેનો ગ્રાઉન્ડ ઉપર પધારી પોતાની ફેવરીટ ટીમનો ઉત્સાહ વધારવા પધારશો તેવી અપેક્ષા...

દરેક મેચનો Live Score Cricheroes App માં Vagad Kala Kendra ની લીંક પર કલીક કરી જોવા મેળશે.