શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
સ્નેહભરી સ્મરણાંજલિ
જેમની છત્રછાયામાં ચંદ્ર જેવી શીતળતા અનુભવતો હતો પરિવાર એવા માવિત્રોનાં સ્મરણાર્થે સંસ્થાની C કેટેગરીની મેડિક્લેઈમ પોલીસી માટેના પ્રીમિયમ રાહત ફંડમાં માતબર રકમનું અનુદાન આપી સહાયરૂપ થવા બદલ ધન્યવાદ ! આભાર ! અનુમોદના !
પ્રથમ માસિક પૂણ્યતિથી
માતુશ્રી લક્ષ્મીબેન ડાયાલાલ ગાલા
દેહ વિલય : તા.૧૪-૧૦-૨૦૨૩
૩જી વાર્ષિક પૂણ્યતિથી
પિતાશ્રી ડાયાલાલ શંભુલાલ ગાલા
દેહ વિલય : તા.૦૬-૧૧-૨૦૨૦
સેવા સમર્પણ અને સદ્ભાવનાથી આયખાને ઉજાગર કરનાર આપશ્રીનું સમગ્ર જીવન કુટુંબભાવના તેમજ સમાજપ્રેમનો સંગમ હતો, આપના આશિર્વાદ એ અમારી મૂડી છે, એવા જન્મદાતા - સંસ્કારદાતાને શત્ શત્ વંદન