શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

પૂજ્યશ્રી સ્વ.પુનશી માડણ ગાલા ની પાંચમી વાર્ષિક પૂણ્યતિથિ એ પરિવારજનોએ આપ્યું કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ કરાવવા માટે રૂપિયા એક લાખનું અનુદાન

સ્વ. પુનશી માડણ ગાલા (ગામ ભચાઉ - ગિરગાંવ) (અરિહંતશરણઃ ૨૦ - ૪ - ૨૦૧૮)

ગં.સ્વ. મણીબેન પુનશી માડણ ગાલા (ગામ ભચાઉ - ગિરગાંવ)

સ્વ. પુનશીભાઈ ની પાંચમી વાર્ષિક પૂણ્યતિથી નિમિત્તે મળેલ અનુદાન બદલ સંસ્થા દાતાશ્રી પરિવારનાં ગં.સ્વ. શ્રીમતી મણીબેન પુનશી માડણ ગાલા સહ પરિવાર (ભચાઉ)
અજન્ટા સ્ટોર્સ - પ્રાર્થના સમાજનો હાર્દિક આભાર માને છે.

સંસ્થાનાં માનવ સેવાનાં કાર્યોને જોઈને સામેથી આવીને સહયોગ આપવા બદલ સંસ્થા ગૌરવ અનુભવતા ધન્યવાદ આપે છે.