શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
સ્વ.પરેશ દામજી ગાલા (ભચાઉ- ઘાટકોપર) આત્મીય સ્વજનનાં આત્મશ્રેયાર્થે પરિવારજનોએ આપ્યું કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ કરાવવા માટે રૂપિયા એક લાખનું અનુદાન.
અરિહંત શરણ : ૧૧/૦૪/૨૦૨૨
સ્વ.પરેશભાઈની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે મળેલ અનુદાન બદલ સંસ્થા દાતાશ્રી પરિવારનાં
શ્રીમતી પ્રિતીબેન પરેશ દામજી ગાલા
પુત્ર : વત્સલ પરેશ ગાલા
ભાવિ પુત્રવધુ : યશ્વી ગડા તેમજ
સુપુત્ર : રિશી પરેશ ગાલાનો હાદિઁક આભાર માને છે. આપની સ્મૃતિમાં શ્રધ્ધા સુમન અર્પણ કરતાં
માતુશ્રી દિવાળીબેન દામજી ગાંગજી ગાલા (ભચાઉ) અનુદાન આપવા બદલ સંસ્થા આપનો હૃદયપૂર્વક આભાર માને છે.