શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
પરમ પૂજ્ય પિતાશ્રીની
સ્વ.શ્રી શાંતિલાલ નપુભાઈ શાહ
ત્રિમાસિક પૂણ્યતિથી નિમિત્તે આત્મશ્રેયાર્થે આપ્યું કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે માતબર રકમનું અનુદાન
સંસ્થા દાતાશ્રી
માતુશ્રી ભારતીબેન શાંતિલાલ નપુભાઈ શાહ
પરિવારનો ખૂબ ખૂબ આભાર માને છે. સંસ્થાનાં માનવસેવાનાં કાર્યોમાં આવો જ ઉમળાભેર સાથ સહકાર આપશો સદાય...
ભારતીબેન શાંતીલાલ શાહ
ત્રંબૌ, ગ્રાન્ટ રોડ