શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
Top-10 CUP એરીયા વાઈઝ સીઝન બોલક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪ - ફાઇનલ મેચ
તારીખ: સોમવાર, ૨૩ ડીસેમ્બર-૨૦૨૪
સ્થળ: એર ઈન્ડિયા સ્પોર્ટસ ગ્રાઉન્ડ, કાલીના સાંતાક્રુઝ (ઈસ્ટ)
> પ્લેઈટ ગ્રુપ બપોરના ૨.૦૦ વાગ્યાથી HIYAN BLASTER V/S GHATKOPAR GAMBLERS
> એલીટ ગ્રુપ સાંજના ૬.૦૦ વાગ્યાથી V.S.C. KALBADEVI V/S RANGOLI VIKINGS CHAIN GROUP
> પહેલી ફાઈનલ મેચ વાઈટ ડ્રેસ અને લાલ સીઝન બોલ થી રમાડવામાં આવશે.
> બીજી ફાઈનલ મેચ વાઈટ ડ્રેસ અને પીંક બોલ થી રમાડવામાં આવશે