શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

મેડિકલેઈમ યોજના અંતર્ગત C કેટેગરી માટે અનુદાન

મેડિકલેઈમ યોજના અંતર્ગત મેડિકલેઈમ પ્રિમીયમ સહાય ફંડમાં પોતાના ત્રંબૌ ગામનાં
'C' કેટેગરી આવતાં પરિવારજનોની પ્રિમીયમ રકમ જે સંસ્થાને ભરવાની આવે છે
તે પૂરે પૂરી રકમ વર્ષ ૨૦૨૨ - ૨૦૨૩ માટે મેડિક્લેઈમ પ્રિમીયમ રાહત ફંડમાં અનુદાન આપવા બદલ દાતાશ્રી
માતુશ્રી કંકુબેન વેલજી ડાહ્યાલાલ સત્રા પરિવાર બન્યા સતત બીજા વર્ષે પણ ગામ જ્ઞાતિજનો,
અને સંસ્થા માટે સહૃદયી સેવાની મિશાલ !