શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
Annual General Meeting
તારીખ: શુક્રવાર, ૩૦-સપ્ટેમ્બર ૨૦૨૨
સમય: સાંજે ૫.૦૦ કલાકે સંસ્થાના વહીવટી કાર્યાલય રાખવામાં આવેલ છે.
*AGM નો એજન્ડા*
નીચે આપેલ એજન્ડા મુજબ કાર્યવાહી કરવામાં આવશે
(૧) ગત મિટીંગ ની મિનિટ્સ નું વાંચન અને બહાલી આપવા
(૨) વર્ષ ૨૦૨૧ - ૨૦૨૨ ના ઓડિટેડ હિસાબો રજૂ કરી મંજૂર કરવા
(૩) વર્ષ ૨૦૨૨ - ૨૦૨૩ ના ઓડિટર ની નિમણૂંક કરી અને તેનું મહેનતાણું નક્કી કરવા
(૪) પ્રમુખશ્રી ની મંજૂરી થી અન્ય જે રજૂ થાય તે...
* સંસ્થાના સર્વેં આજીવન સભ્યોને સમયસર મિટિંગ માં ઉપસ્થિત રહેવા નમ્ર અનુરોધ.
* કોરમના અભાવે મુલત્વી રાખેલ મિટીંગ હાજર રહેલ સભ્યો ની હાજરી માં અડધા કલાક બાદ એટલે કે સાંજે ૫.૩૦ કલાકે એજ સ્થળે એજ કાર્યવાહી કાર્ય માટે મળશે અને એમાં થયેલ કાર્યવાહી કાયદેસર અને બંધારણીય ગણાશે.
સાથ સહકાર ની અપેક્ષા
લિ. માનદ્ મંત્રીઓ
શ્રી મનોજ મણિલાલ ફુરિયા
શ્રી હેમચંદ ખેતશી ગડા
શ્રી પ્રવિણ કરમણ ગાલા
સંસ્થા નું વહિવટી કાયાઁલય : સ્ટોન લોજ , પહેલા માળે , ૬૯ , એસ. કે. બોલે રોડ, અજંતા પ્લાયવુડની સામે , દાદર (વેસ્ટ) , મુંબઈ ૪૦૦૦૨૮
ફોન નંબર : 24371515 / 24371818 / 9757271300