વાગડ કલા કેન્દ્ર કો ઓપ ક્રેડિટ સોસાયટી લિમિટેડ.
વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માટે ૮ % ડિવિડન્ડ


30th AGMમાં 8% ડીવીડન્ડ આપવાની ચેરમેને કરેલ ઘોષણાને હાજર રહેલ બોર્ડ ઓફ ડાયરેકટર્સ તેમજ ઉપસ્થિત શેરહોલ્ડર્સો એ હર્ષભેર વધાવેલ.
* ડીવીડન્ડ આપવાની પ્રોસેસ ટૂંક સમયમાં જ ચાલુ કરવામાં આવશે.
* 31- 03 - 2024 સુધીનાં રજીસ્ટર થયેલ મેમ્બરો જેમણે પોતાની સેવિંગ બેંક ડીટેઈલ્સ સોસાયટીની ઓફિસમાં જમા કરાવેલ છે એમને Pro Rata Basis પ્રમાણે 8% લેખે ડિવિડન્ડ NEFT દ્વારા મોકલવામાં આવશે.
અગાઉ પણ ઘણા શેરહોલ્ડર્સ જેમની બેંક ડિટેઇલ્સ બાકી છે એ દરેકને ફોન કરી, C. T. મેસેજ, પત્રિકા દ્વારા અને વાગડ સંદેશમાં પણ પોતાના સેવિંગ બેંક ખાતાની ડિટેઈલ્સ મોકલાવવાનું વારંવાર જણાવવા છંતાય હજુ સુધી ઘણાએ મોકલાવેલ નથી
* ત્રણ વર્ષ પછી રજીસ્ટ્રારના નિયમ મુજબ બાકી રહેલ ડિવિડન્ડની રકમ ફરજિયાત Reserve fund માં જમા કરવામાં આવશે જે પાછળથી મળશે નહીં જેની નોંધ દરેક શેરહોલ્ડરો /મેમ્બરો લેશો .
* જે મેમ્બર્સ /શેર હોલ્ડર્સનું Postal Address બદલી થયું હોય તો નવું એડ્રેસ મોકલી આપવું. જેમાં આપનું નામ, મોબાઈલ નંબર અને મેમ્બરશિપ નંબર લખીને મોકલાવશો તો વધુ સરળતા રહેશે
* સાથ સહકારની અપેક્ષા
આભાર !

લિ. બોર્ડ ઓફ ડાયરેકટર્સ