શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

શ્રી વાગડ ભકિત મંડળ-માટુંગા સંસ્થાએ લીધો અનેરો લાભ
શ્રી વાગડ કલા કેન્દ્ર મેડિક્લેઈમ પ્રીમિયમ રાહત ફંડમાં ₹.૧ લાખનું અનુદાન આપી વાગડની મહિલાઓ એ માનવધર્મ મહાન ને કર્યો છે યથાર્થ, સંસ્થા દ્વારા સ્થાનિક ભચાઉ મદ્યે ઓગસ્ટ-૨૦૨૩ નાં સર્જિકલ કેમ્પની શૃંખલામાં યુરોલોજી કેમ્પનાં આયોજનમાં આર્થિક સહયોગ આપી સંસ્થાની કાર્યવાહીથી પ્રભાવિત થઈ જેમ દીપ થી દીપ પ્રગટે ને બને દીપમાળ એમ

સંસ્થાની C કેટેગરીની મેડિક્લેઈમ પોલીસી માટેના પ્રિમીયમ રાહત ફંડમાં ₹.૧ લાખનું અનુદાન આપી રાહતરૂપ થવા માટે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ સહ આભાર!