શ્રી વાગડ કલા કેન્દ્ર – મુંબઈ
દ્વારા આયોજીત
નેચરોપેથી કેમ્પ-૨૦૨૪
જૂલાઈ મહિનામાં નેચરોપેથી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
-: પ્રવેશ :-
30-30 વ્યક્તિના ગ્રુપમાં (બે-બેચ)
વહેલો તે પહેલોના ધોરણે
-: સ્થળ :-
નવજીવન નેચર ક્યોર સેન્ટર (આસંબીયા-ભૂજ)
રજીસ્ટ્રેશન " બુધવાર, તા. ૨૪.૦૪.૨૦૨૪ થી ચાલુ
સમય : સવારે ૧૧ થી સાંજના ૬ કલાક સુધી. વ્યક્તિ દીઠ ૪ (ચાર) નામ નોંધવામાં આવશે.
ચેક / રોકડની રસીદ માટે શીબીરાર્થીનું આધાર કાર્ડ / પેન કાર્ડ/ ડ્રાઈવીંગ લાયસન્સ ફરજિયાત જોઈશે.
નેચરોપેથી કેમ્પ માટેનું રજીસ્ટ્રેશન બુધવાર, તા. ૨૪-૦૪-૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે.
રિફન્ડ ચેક દ્વારા જ આપવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.
વધુ વિગત માટે સંસ્થાના પ્રમુખ શ્રી જગશી વેરશી દેઢિયાનો સંપર્ક સાધવો.
મો.નં. 98206 97658