શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
દ્વારા
નવરચિત નવનિર્મિત યુથવિંગ જનરેશન નેકસ્ટ
યુવા પેઢી આજ સૂર...તાલ...લય...સંગ
થિરકશે
નૈતિક નાગડા ના બેન્ડની સાથે...
તારીખઃ શનિવાર, ૨૪ -સપ્ટેમ્બર
સમયઃ સાંજે ૫.૩૦ કલાકે
સ્થળઃ અંધેરી સ્પોર્ટસ કોમ્પલેક્ષ, અંધેરી (વેસ્ટ), મુંબઈ.
પાસ માટે સંપર્કઃ
શ્રી વાગડ કલા કેન્દ્ર, સ્ટોન લોજ, પહેલો માળ, ૬૯, એસ.કે.બોલે રોડ, અજંતા પ્લાયવુડ અને કે.એલ.નિશર હોલની સામે, દાદર (વેસ્ટ), મુંબઈ - ૪૦૦૦૨૮.
કોન્ટેક નંબરઃ 02224371212 / 02224371515
સમયઃ ૧૧ થી ૬ કલાક (લંચ ટાઈમઃ બપોરે ૧.૩૦ થી ૨.૦૦ કલાકે)
પાસ ડોનેશનઃ રૂ.૨૦૦/-