શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

પક્ષી નિરીક્ષણ બર્ડ વોચીંગ રજીસ્ટ્રેશન માહિતી

તારીખ: ૨૩ જાન્યુઆરી ૨૦૨૩થી સંસ્થાની ઓફિસમાં...
સમય: ૧૧ થી ૧ અને બપોરે ૨ થી ૬ સુધી
રજીસ્ટ્રેશન ફી: ₹. ૨૮૦૦/-

શ્રી વાગડ કલા કેન્દ્ર સંસ્થા લાવી રહ્યું છે આપના માટે એક યાદગાર અનુભવ માણવાની તક !
* વિવિધ રંગોના સ્થાનિક અને સ્થળાંતરિત પક્ષી નિરિક્ષ્ણની અનેરી તક !
* જેમાં બે વખત બોટિંગ રાઈડસ દ્વારા આહલાદયક અનુભવ
* મિગો દૂરબીનથી વિવિધ પક્ષીઓની દુનિયામાં ડુબકી મારવાં બર્ડ લર્વસ થઈ જાવ તૈયાર.
Electronic Gadgets થી Detox થવાની Opprtunity ગુમાવવા જેવી નથી.
વધુ વિગત માટે સંપર્કઃ
મજુલાબેન સાવલાઃ 9322335218
નવિન વિસરીયાઃ 9324200950

પક્ષી નિરીક્ષણ બર્ડ વોચીંગ કાર્યક્રમ
શનિવાર, તા ૨૮ જાન્યુઆરી ૨૦૨૩,
પ્રસ્થાન: સવારે ૭: ૦૦ કલાકે શ્રી વાગડ કલા કેન્દ્રની ઓફિસથી...
રવિવાર, તા ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ સાંજે રિટર્ન (બે દિવસ)
સ્થળ: નંદનવન ઊજની ડેમ,ભિગવણ, જિલ્લોઃ પૂના