શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ અને Ge Next

રજું કરે છે એક નવલું નજરાણું - માવતરનો મેળાવડો
વાગડ વિશા ઓસવાળ સમાજનાં યુવાદિલ સિનિયર સિટીઝન ચાલો.... કરીએ...ગેટ ટુ ગેધર
રવિવાર, તા.૧૯ માર્ચ, ૨૦૨૩
સમય : બપોરે ૩.૩૦ થી રાતના ૧૧.૦૦ વાગ્યા સુધી

સ્થળ : CCDN ચંપાબેન ચાંપશી નંદુ વાડી, જોગેશ્વરી.

રજીસ્ટ્રેશન : સંસ્થાની ઓફિસમાં પૈસા ભરીને, દાદર (વેસ્ટ)
ફોન નં. 24371212 / 24371515 / 24371818,
સમય : સવારે 11 થી 1 અને બપોરે 2 થી 6
તેમજ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે આપેલ નંબર ઉપર ગુગલ પે કરીને તેનો સ્ક્રીન સોટ કાઢી
વોટ્સએપ નંબર / GPay - 9167272372 ઉપર મોકલવા વિનંતી.

વય મર્યાદા
૫૫ વર્ષ અને એનાથી ઉપર

₹.૫૦૦/- વ્યક્તિ દીઠ (ચા-કોફી-લાઈટ સ્નેક્સ અને સાંજના જમણ સાથે)
લીમીટેડ સીટ હોવાથી રજીસ્ટ્રેશન વહેલો તે પહેલોનાં ધોરણે

ઓનલાઈન અથવા ઓફ લાઈન રજીસ્ટ્રેશન સમયે આપનું પુરૂં નામ, ગામ, ઉંમર અને
મોબાઈલ નંબર સાથે ₹. ૫૦૦/- આપવાનાં રહેશે.

સિનિયર સિટીઝન ટેલેન્ટ કોન્ટેસ્ટમાં ભાગ લેવા સંપર્ક કરો
રિતેશ ગાલા : 9819009808
જેના રજીસ્ટ્રેશનની છેલ્લી તા. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૩ શનિવાર સુધી.

વધુ વિગત માટે સંપર્ક કરો :
જગશીભાઈ દેઢિયા : 9820697658
વર્ષા વિપુલ ગાલા (૩ થી ૫) : 9820669623