શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
સંસ્થાને પૂણ્યશ્લોકી
પિતાશ્રી રતનશીભાઈ ભૂરાભાઈ કારીઆ (રવ) ની પ્રથમ માસિક પૂણ્યતિથિએ શ્રદ્ધાંજલિ સ્વરૂપે મેડિક્લેઈમ પ્રિમીયમ રાહત ફંડમાં અનુદાન આપવા બદલ આભાર...અનુમોદના....
મેડિકલ ક્ષેત્રે વર્ષ દરમિયાન પ્રસંગોપાત માતબર રકમનું અનુદાન આપનાર દાતાશ્રી શ્રીમતી મીના કાંતિલાલ રતનશીભાઈ કારીઆ (રવ-દાદર) (સેલિબ્રેશન પરિવાર) નો સંસ્થા આભાર માને છે.
પૂજયશ્રી રતનશીભાઈનો શાશ્વત આત્મા શીઘ્રથી શીઘ્ર મોક્ષ માર્ગનો અનુગામી બને એજ પરમાત્માને પ્રાર્થના.