શ્રી વાગડ કલા કેન્દ્ર અને GeNext નાં સથવારે-રાસગરબા ૨૦૨૨

આજે નૈતિક નાગડા સંગાથ રાસગરબાની રમઝટનું પટાંગણ:
અંધેરી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અંધેરી (વેસ્ટ), મુંબઈ.
સમય: સાંજે ૫:૦૦ થી રાત્રીના ૧૦:૦૦ સુધી

કાર્યક્રમની રૂપરેખા:
• ગ્રાઉન્ડમાં એન્ટ્રી સાંજે ૫.૦૦ વાગ્યાથી
• માતાજીની આરતી: સાંજે ૫.૪૦ મિનિટે
• રાસ ગરબાની રમઝટ ની શુભ શરૂઆત

Paid Parking ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
ગાડી દીઠ રૂ. ૫૦/-નો ચાર્જ ડાયરેક્ટ પાર્કિંગ વાળા ડ્રાઈવરને જ આપવાનો રહેશે.

> ઘરે બેઠાં Live રાસ ગરબાની મજા સૌ કોઈ જ્ઞાતિજનો માણી શકે એ હેતુથી આપેલ Link ઉપર Click કરો અને T. V. Screen ઉપર નૈતિક નાગડા સંગ દાંડિયા રાસનો‌ આનંદ ઉઠાવો. Link:https://youtu.be/6knmwRkuNcQ
> Excitement Unlimited...
ઇનામોની વણઝાર ખૈલૈયાઓની સાથે સાથે મોજિલા વાગડવાસી માટે પણ દસ (૧૦) લક્કી ડ્રો
અને પાંચ (૫) સરપ્રાઈઝ ગીફ્ટ્
> એટલું જ નહીં...ખૈલૈયાઓ માટે દરેક Age groupમાં 15 yr. To 40 yr.સુધીમાં બે ઈનામો 1 Male & 1 Female
> Special Child 1st & 2nd Prize (No Age bar) one one prize
> સિનિયર સિટીઝન +55 વર્ષ અને તેનાથી ઉપરની ઉંમરના વયસ્કો માટે 1- 1 ઈનામ (one male and one female )
> Chart.....Category & Age

ખાસ મહત્વની બાબત:
ગ્રાઉન્ડમાં એન્ટ્રી સમયે તમારા પાસની સામે નંબર વાળો હેન્ડ બેન્ડ (Hand Band) આપવામાં આવશે ‌.જે તમારે છેલ્લે સુધી પહેરી રાખવો જરૂરી છે. એ બેન્ડ ઉપર આપેલ નંબર તમને લક્કી ડ્રો માટે ઈનામનો હક્કદાર બનાવી શકે છે.

• સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન ગ્રાઉન્ડમાં હેન્ડ બેન્ડ પહેરી રાખશો જરૂરી છે.

• સમય મર્યાદા હોવાથી સૌ રાસરસિકોને સમયસર પધારવા નમ્ર વિનંતી.

• તો આવો, આપણે સૌ સાથે મળીને દાંડિયા રાસની આ રંગતને યાદગાર બનાવીએ...
આપણું યુવાધન એકબીજાનાં સંપર્કમાં આવે અને સંપર્કમાં રહે...
રંગત અંગત બની રહે !