શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
વાગડ સંદેશ - વાચક મિલન
> વાગડ-સંદેશના કટાર લેખકો તથા તંત્રી, સંપાદકને રૂબરૂ મળવાનો મોકો …
> આપના સલાહ-સૂચન, ટીકા, ટીપ્પણ, અભિપ્રાય આવકાર્ય...
> શ્રીમતી લવંગિકાબેન સાવલા તથા શ્રીમતી પાર્વતીબેન ખિરાણી ગુજરાતી સાહિત્યને લગતી ઈનામી ક્વીઝ રમાડશે.
આપ સર્વે થોડી તૈયારી કરીને આવશો તો મજા આવશે... કવિતાઓ, કવિ એમના ઉપનામ, નવલકથા, લેખકો વગેરે....વગેરે....વિષે ક્વીઝ પુછાશે.
તારીખ : ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૪
સમય: બપોરે ૩.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી
સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંધ-દાદર સંચાલિત
શ્રી કરશન લધુભાઈ નિસર હોલ (AC), પહેલે માળે, દાદર (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૨૮.
> કાર્યક્રમ બાદ ચા-નાસ્તાની વ્યવસ્થા છે.
> આપની હાજરી માટે રજીસ્ટ્રેશન જરૂરી વોટ્સઅપ ઉપર પણ આપ નામ નોંધાવી શકો છો.
રજીસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ : ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૪
વોટ્સઅપ નંબર : 9757271300