શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
દ્વારા આયોજીત

નેત્ર રક્ષા અભિયાન અંતર્ગત ૧૦૦ મોતિબિંદુનાં ઓપરેશનો સંપન્ન

સ્થાનિક ભચાઉ વાગડ વેલફેર હોસ્પિટલ મધ્યે ચાલતા નેત્ર રક્ષા અભિયાન માટે ગામઃ શ્રી નંદાસર ના હાલે - ગોરેગામ નિવાસી માતુશ્રી મીઠીબેન ભુરાલાલ રામજીભાઈ ગાલા પરિવાર (અનુપમ સ્ટેશનરી ગ્રુપ) નાં સુપુત્ર શ્રી રમણીકભાઈ અને પુત્રવધુ શ્રીમતી નીતાબેનની ૩૭ મી લગ્ન વર્ષગાંઠ નિમિત્તે ૧૦૦ વ્યક્તિના નિઃશુલ્ક મોતીયાનાં ઓપરેશન કરવા માટે આપેલ અનુપમ અનુદાન થકી નવેમ્બર ૨૦૨૨ માં આ કાર્ય સંપન્ન થયેલ છે.