શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

સમાજનાં અન્ય જ્ઞાતિજનોને નાટક જોવા માટે પાસની વ્યવસ્થા

સંસ્થાનાં સોવેનિયરમાં શુભેચ્છક દાતાશ્રી તરીકે અનુદાન આપનાર દાતાઓના શરુઆતનાં ત્રણ સેન્ટર
દાદર, વિલેપાર્લા, થાણા અને આજુબાજુના એરિયામાં નાટકનાં આમંત્રણ કાર્ડ મોકલાવેલ છે. આ ત્રણ એરિયામાંથી આપને જે સેન્ટરનાં આમંત્રણ કાર્ડ મળેલ હોય અને સંજોગોવસાત આપ કોઈપણ કારણસર આવી શકો એમ ના હોય તો આપનાં પાસ
નીચે જણાવેલ સેન્ટર ઉપર પાછા મોકલી દેશો અથવા તો ફોન કે WhatsApp દ્વારા જાણ કરવા વિનંતી.
જેથી કરીને વા.વિ ઓ. સમાજના અન્ય જ્ઞાતિજનોને આ પ્રોગ્રામ / નાટક જોવાનો લાભ લઈ શકે એ હેતુથી આપને ખાસ વિનંતી.

એરિયા વાઈઝ પાસ માટેનાં સેન્ટરો...

દાદરઃ શ્રી વાગડ કલા કેન્દ્ર ઓફિસ
Stone Lodge, 69, S.K Bole Road, Dadar West Mumbai 400028.
Phone: 24371515/ 2437 1818/ 97572 71300
તા.૨૪ અને ૨૫ જાન્યુઆરી ૨૦૨૩ બે દિવસ

થાણાઃ શ્રી ચેતન હીરજી છાડવા CA
403-A, Raunak Tower,Baji Prabhu Deshpande Road, Off Gokhale Road,
Opp Saraswat Bank, Naupada,Thane- West 400602
Off No: 022-25339700 Cell: 09820396395
તા.૩૦ અને ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ બે દિવસ

વિલેપાર્લેઃ શ્રી વિનય વીરજી નંદુ
Silver Impex,7 Anand Bldg, Gokhale Road,
vile parle(E) Tel: 83691 60340
તા.૨૭ અને ૨૮ જાન્યુઆરી ૨૦૨૩ બે દિવસ