શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
આત્મશ્રેયાર્થે
પૂણ્યશ્લોકી કુંવરબેનની પ્રથમ માસિક પૂણ્યતિથિએ શ્રદ્ધાંજલિ સ્વરૂપે સંસ્થાને મેડિક્લેઈમ પ્રિમીયમ સહાયફંડમાં તેમજ કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે પરિવારે આપ્યું માતબર રકમનું અનુદાન.

*આભાર..અનુમોદના...ધન્યવાદ...*

પૂણ્યશ્લોકી કુંવરબેન વિનોદ કરસન સતરા (લાકડીયા - ઘાટકોપર)
જન્મ તારીખ ૨૩-૦૧-૧૯૫૧
અરહિંત શરણ ૨૫-૦૩-૨૦૨૪

જીવન યાત્રાનાં સંગાથી આજે નથી હયાત છતાંય સાથે જ હોય એવું લાગ્યા કરે છે. સતત હાજરીનો આભાસ, અગણિત વાતોનાં ભણકારા ગુંજ્યા કરે છે. યાદોમાં તમારા પ્રત્યક્ષ દર્શન થયાં કરે છે.

● સદૈવ ઋણી ●
માતુશ્રી દિવાળીબેન કરસન મેપશી સતરા પરિવાર ( લાકડીયા )
શ્રી વિનોદ કરસનભાઈ સતરા, શ્રીમતી વિરલ સંજય વિનોદભાઈ સતરા
ચિ. મિહાન સંજય સતરા, ચિ. જિયા સંજય સતરા

મેડીકલ ક્ષેત્રે વર્ષ દરમિયાન પ્રસંગોપાત માતબર રકમનું અનુદાન આપનાર દાતાશ્રી વિનોદભાઈ પરિવારનો સંસ્થા ખુબ ખુબ આભાર માને છે.
ભૂરિ ભૂરિ અનુમોદના... ધન્યવાદ...!
પૂજયશ્રી કુંવરબેનનો શાશ્વત આત્મા શીઘ્રથી શીઘ્ર મોક્ષ માર્ગનો અનુગામી બને એજ પરમાત્માને પ્રાર્થના.