શ્રી વાગડ કલા કેન્દ્ર – મુંબઈ
સંસ્થાના મેડિક્લેઈમ સહાય ફંડમાં અનુદાન
લતાબેન પ્રવીણ વિસરીયા ના વર્ષીતપ-અનન્ય તપની અનુમોદનાર્થે સંસ્થાના મેડિક્લેઈમ સહાય ફંડમાં અનુદાન આપવા બદલ આભાર.
જીવનમાં આવે અવસ૨ ઘણાંય,
એમાં તપનો ઓચ્છવ અનન્ય લેખાય.
અ.સૌ. લતાબેને ફેલાવી અનન્ય તપ આરાધનાની ફો૨મ આજ...
શાસ્ત્રોક્ત વર્ષીતપનો મહીમા અપરંપાર...
શાસનદેવીની કૃપા, ગુરુ ભગવંતોના આશિષ અને
વડિલોના આશીર્વાદથી શ્રીમતી લતાબેને નિઃર્વિઘ્ને પરિપૂર્ણ કરેલ તપશ્ચાર્યાની અનુમોદના નિમિતે શ્રી પ્રવીણભાઈ રામજીભાઈ માલશી વિસરીયા (નુતન ત્રંબૌ – થાણા) પરિવા૨ ત૨ફથી મેડિકલ સહાય ફંડમાં અનુપમ અનુદાન આપવા બદલ સંસ્થા દાતાશ્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનતાં ભૂરી ભૂરી અનુમોદના કરે છે.
જીન શાસનના ચાર સ્તંભઃ જ્ઞાન, દર્શન, ચારિત્ર અન તપ એમાં ઉતરોત્ત૨ આગળ વધતાં રહો એજ શુભ ભાવના...
શ્રીમતી મણીબેન રામજી માલશી વિસરીયા
અ.સૌ. લતાબેન અને શ્રી પ્રવીણભાઈ રામજી વિસરીયા પરિવાર
લિ. ટ્રસ્ટ બોર્ડ - અધિકારી બોર્ડ તેમજ મેનેજિંગ કમિટીનાં મેમ્બર્સ