વાગડ કલા કેન્દ્ર કો.ઓપ.ક્રેડિટ સોસાયટી લિમિટેડ.

શેર હોલ્ડર્સ ધ્યાન આપો
> છેલ્લાં પાંચ વર્ષથી શેરહોલ્ડર્સને ડિવીડન્ડ ડાયરેક્ટ એનાં બેંક એકાઉન્ટમાં NEFT/ RTGS થી જાય છે.

> ક્રેડિટ સોસાયટીનાં 4500 શેરહોલ્ડર્સ માંથી હજુ 800 મેમ્બર્સની સેવિંગ બેન્ક એકાઉન્ટની ડિટેઈલ્સ ક્રેડિટ સોસાયટીની દાદર ઓફિસમાં અપડેટ કરાવવાની બાકી છે.

> જે કોઈ શેરહોલ્ડર્સની બેંક બદલી થઈ હોય તો તેઓ પણ ખાસ ધ્યાન આપી સમયસર ચેન્જ કરાવી લે એવી નમ્ર વિનંતી.

> જેમની બેંક ડિટેઈલ્સ આવી નથી એ દરેક દરેકને પર્સનલી ફોન દ્વારા , CT મેસેજ દ્વારા, વાગડ સંદેશ તેમજ પત્રિકા માધ્યમ દ્વારા પણ જણાવેલ છે. છતાંય પણ હજુ સુધી 800 મેમ્બર્સે અપડેટ કરાવવાનું બાકી છે.

> જો બેંક ડિટેઈલ્સ સમયસર નહીં આવે તો 3 વર્ષ પછી ડિવિડન્ડની રકમ ફરજિયાત Reserve Fund માં જમા થઈ જશે. પછી પાછળથી મળશે નહીં. જેની સૌ નોંધ લેશો.