શ્રી વાગડ કલા કેન્દ્ર – મુંબઈ
દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત એક મિટીંગ શુક્રવાર તા. 25 ઓગસ્ટ 2023, સાંજે 5 : 00 કલાકે
રજીસ્ટ્રેશન જરૂરી


022 24371515 / 022 24371818

સંસ્થા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમને કેવી રીતે નવો ઓપ આપી શકાય એ માટે ચર્ચા વિચારણા કરવા અત્યાર સુધી સંસ્થાના આ કાર્યક્રમમાં ભાગ લેતા આયોજકો , દિગ્દર્શકો તેમજ સમાજની નવી ઉગતી પ્રતિભાઓ સાથે એક મિટીંગનું આયોજન શુક્રવાર તા. 25 ઓગસ્ટ 2023 સાંજે 5 :00 કલાકે , સંસ્થાની એડમિન ઓફિસે દાદર મધ્યે રાખેલ છે.
જે માટે રજીસ્ટ્રેશન સંસ્થાની ઓફિસમાં કરાવવું જરૂરી જેથી વ્યવસ્થા જાળવવામાં સરળતા રહે . ફોન નં : 02224371515 / 02224371818
સૌ સહૃદયીને સમયસર પધારવા હાર્દિક આમંત્રણ છે.
આપના સૂચનો આપણા સૌ માટે અમૂલ્ય છે.
સમાજનાં જે કોઈ ભાઈઓ બહેનો ખાસ કરીને યુવા પેઢી જેમના વિઝનને એક નવો અવકાશ મળે માટે શુક્રવાર સાંજે 5 :00 કલાકે આવવાનું ભૂલતા નહીં.
લિ. સાંસ્કૃતિક કમિટી ● અધિકારી બોર્ડ