શ્રી વાગડ કલા કેન્દ્ર – મુંબઈ
ANNUAL GENERAL MEETING


તારીખ :રવિવાર,૦૩-૦૯-૨૦૨૩,સમય : બપોરે ૩.૩૦ કલાકે
સંસ્થાના વહિવટી કાર્યાલય મધ્યે રાખવામાં આવેલ છે.


AGM એજન્ડા
નીચે આપેલ એજન્ડા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
1) ગત મિટીંગની મિનિટ્સનું વાંચન અને બહાલી આપવા.
2) વર્ષ૨૦૨૨-૨૦૨૩ના ઓડિટેડ હિસાબો રજૂ કરી મંજુર કરવા.
3) વર્ષ-૨૦૨૩-૨૦૨૪ના ઓડિટરની નિમણુંક કરી અને તેનું મહેનતાણું નક્કી કરવા.
4) સંસ્થાના બંધારણ સંબંધિત સુધારા વધારાની ચર્ચા/નિર્ણય કરી બહાલી આપવા.
5) પ્રમુખશ્રીની મંજુરીથી અન્ય જે રજૂ થાય તે...

સંસ્થાના સર્વે આજીવન સભ્યોને પોસ્ટ દ્વારા Annul General Meeting ની નોટિસ અને એજન્ડા મોકલાવેલ છે. સૌએ સમયસર મિટીંગમાં ઉપસ્થિત રહેવા નમ્ર અનુરોધ.