શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
ANNUAL GENERAL MEETING

તારીખ: ૨૯-૦૯-૨૦૨૫, સોમવાર
સમય: બપોરે ૪.૩૦ કલાકે
સ્થળ: સંસ્થાના વહિવટી કાર્યાલય મધ્યે રાખવામાં આવેલ છે.

AGM એજન્ડા
નીચે આપેલ એજન્ડા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
> ગત મિટીંગની મિનિટ્સનું વાંચન કરી અને બહાલી આપવા.
> વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના ઓડિટેડ હિસાબો રજૂ કરી મંજુર કરવા.
> વર્ષ-૨૦૨૫-૨૦૨૬ના ઓડિટરની નિમણુંક કરી અને તેનું મહેનતાણું નક્કી કરવા.
મહારાષ્ટ્ર સરકારા દ્વારા ચેરીટેબલ ટ્રસ્ટોને ઈન્વેસ્ટમેન્ટ માટે અપાયેલ નવા વિકલ્પો બાબત ચર્ચા કરી નિર્ણય લેવા.
> પ્રમુખશ્રીની મંજુરીથી અન્ય જે રજૂ થાય તે..
મુંબઈ : તા.૧૦-૦૯-૨૦૨૫,બુધવાર