શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
દ્વારા આયોજિત
Top-10° CUP એરીયા વાઈઝ સીઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૫
TITLE SPONSOR: Top-10 GROUP
ટુર્નામેન્ટનું આયોજન: ૭ નવેમ્બર ૨૦૨૫ થી ૧૪ ડિસેમ્બર ૨૦૨૫
ટુર્નામેન્ટનું સ્થળ : એર ઈન્ડિયા સ્પોર્ટસ ક્લબ, કાલીના, સાંતાક્રુઝ-ઈસ્ટ.
> આ ટુર્નામેન્ટમાં એરીયા વાઈઝ ટીમોનો સમાવેશ કરવામાં આવશે. જેમાં ૧૫ વર્ષથી ઉપરના ખેલાડીઓ ભાગ લઇ શકશે.(Area wise Teams can take part in this tournament in which players with the age of 15 years or above can participate)
> આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ટીમનું ફોર્મ સંસ્થાની ઓફિસેથી મળશે.
> ફોર્મ ભરીને પાછુ આપવાની છેલ્લી તા. ૨૯ ઓકટોબર ૨૦૨૫ સાંજના ૬ વાગ્યા સુધી રહેશે.
> વધુ વિગત માટે સંપર્ક:
સંજય હીરજી ચરલા - 9820138526
સંસ્થાની ઓફિસ: 24371212/1818
ટ્રસ્ટબોર્ડ લિ. ક્રિકેટ કમિટીના સભ્યો અધિકારી બોર્ડ અને કારોબારી સભ્યો