
શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત સમાજમાં ચાલતી હાલની સામાજીક સમસ્યા ઉપર પ્રકાશ પાડતું...
ખાટીમીઠ્ઠી કોમેડીથી ભરપુર....
પ્રેરણાત્મક સંદેશો આપતું મનોરંજક નાટક
એક ડગલુ
લેખકઃ વસંત મારૂ
દિગદર્શકઃ વસંત મારૂ અને કવન સાવલા
જેને રજૂ કરશે આપણાં વાગડ સમાજનાં બહુમુખી પ્રતિભા ધરાવતા યુવા કલાકારો
આ નાટક મુંબઈનાં વિવિધ એરિયામાં રજૂ કરવામાં આવશે.
નાટકનો પ્રથમ શોઃ
દાદર (વેસ્ટ) મધ્યે ગુરૂવાર, તા.૨૬-જાન્યુઆરી, ૨૦૨૩
સમયઃ રાત્રે ૮.૦૦ કલાકે
સ્થળઃ શિવાજી મંદિર નાટયગૃહ, દાદર (વેસ્ટ)
નાટકનો બીજો શોઃ
વિલેપાર્લા-ઈસ્ટ મધ્યે શનિવાર, ૨૮-જાન્યુઆરી, ૨૦૨૩
સમયઃ રાત્રે ૮.૦૦ કલાકે
સ્થળઃ દિનાનાથ મંગેશકર નાટયગૃહ, વિલેપાર્લા-(ઈસ્ટ)
નાટકનો ત્રીજો શોઃ
થાણા (વેસ્ટ) મધ્યે મંગળવાર, ૩૧-જાન્યુઆરી
સમયઃ રાત્રે ૮.૦૦ કલાકે
સ્થળઃ રામ ગણેશ ગડકરી રંગાયતન.
નાટકનો ચોથો શો
ચેમ્બુર (ઈસ્ટ) મધ્યે મંગળવાર, તા. ૦૭ ફેબ્રુઆરી, ૨૦૨૩
સમયઃ રાત્રે ૮.૦૦ કલાકે
સ્થળઃ ૨૨૩ ફાઈન આર્ટસ સોસાયટી 16/21 આર.સી.માર્ગ, ચેમ્બુર (ઈસ્ટ)
નાટકનો પાંચમો શો
મલાડ (વેસ્ટ) મધ્યે ગુરૂવાર, તા. ૦૯ ફેબ્રુઆરી, ૨૦૨૩
સમયઃરાત્રે ૮.૦૦ કલાકે
સ્થળઃ૨૦૨૩ અસ્પી ઓડીટોરીયમ, માર્વે રોડ, મલાડ (વેસ્ટ)
આ નાટકનાં આમંત્રણ કાર્ડ સોવેનિયરમાં જાહેરાત સ્વરૂપે અનુદાન આપનાર દાતાશ્રીઓને મોકલવામાં આવી રહ્યાં છે.
*સવિશેષ નોંધ : દા.ત. આપની પાસે G to N લખેલું આમંત્રણ કાર્ડ આવેલ હોય તો G, H, J, K, L, M, અને N આ Row ની કોઈપણ Seat માં વહેલો તે પહેલોનાં ધોરણે આપ બેસી નાટક જોવાનો આનંદ લઈ શકો છો. તેવી જ રીતે P to Q હોય તો આપ P Row અથવા Q Row બન્ને Row માંની કોઈપણ સીટ ઉપર સ્થાન ગ્રહણ કરી શકો છો.
તેવીજ રીતે બાલ્કની લખેલું હોય તો આપની સીટ બાલ્કનીમાં છે. તે મુજબ બેસવાનું રહેશે.
પ્રવેશ : વહેલો તે પહેલો નાં ધોરણે
વધુ માહિતી માટે સંપર્ક કરો.
022-24371515 / 022-24371818.
