શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
દ્વારા આયોજિત
T. K. RUBY VPL T20 2023-24 (SEASON-2) ના ક્રિકેટના મહા સંગ્રામની ફાઈનલ જંગ
Rangoli Vikings v/s Team Avishkar
રવિવાર, તા. ૨૮ જાન્યુઆરી-૨૦૨૪ સાંજના ૬.૦૦ વાગ્યાથી (નાઈટ) એર ઈન્ડિયા સ્પોર્ટસ કલબ, કાલીના, સાંતાક્રુઝ - ઈસ્ટ
ભવ્ય ક્લોઝિંગ સેરેમની
• સર્વે સ્પોન્સર્સ અને ટીમ ઓનર્સનો મેમેન્ટો દ્વારા બહુમાન
• ટુર્નામેન્ટના બેસ્ટ પ્લેયર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર તેમજ દરેક મેચના પ્લેયર ઓફ ધી મેચ રહેલ ખેલાડીઓનું ટ્રોફી/પ્રાઈઝ આપી સન્માન...
નોંધ : હાજર રહેલ ખેલાડીને જ ટ્રોફી/પ્રાઈઝ આપવામાં આવશે કોઈ કારણસર ખેલાડી હાજર ન રહી શકે તો તેમણે
દામજીભાઈ બુરીચા મો. : 9820080402 ને જણાવવાનું રહેશે.
સમાજના સર્વે ક્રિકેટ પ્રેમી ભાઈ-બહેનોને તેમજ નાના ભૂલકાઓને આ ફાઈનલ મેચનો આનંદ ઉઠાવવા તેમજ પોતાની ફેવરીટ ટીમને પ્રોત્સાહન આપવા ગ્રાઉન્ડ ઉપર પધારવા હાર્દિક આમંત્રણ...