શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
પૂજ્યશ્રી સ્વ. ધીરજલાલ લખમશી ધનજી સત્રાની બીજી વાર્ષિક પૂણ્યતિથિ એ પરિવારજનોએ આપ્યું કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ કરાવવા માટે રૂપિયા એક લાખનું અનુદાન

આપના સ્મરણોની સુવાસ સમયે સમયે આપની યાદ અપાવી જાય છે. અમે સૌભાગ્યશાળી કે આપે અમને માનવસેવાનાં કાર્યો કરવાને સમર્થ બનાવ્યા. માનવ સેવા એજ પ્રભુ સેવાનાં મંત્રને આત્મશાત કરી આપના આત્મશ્રેયાર્થે ચાર પ્રજ્ઞાચક્ષુઓની આંખોમાં ઉજાસ પૂરાય એ માટે કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ કરાવવા અનુદાન આપ્યું આજ.....


સ્મરણાંજલિ આપતાં પરિવારજનો

માતુશ્રી ખીમઈબેન લખમશી ધનજી સતરા પરિવાર - આધોઈ


> ધર્મપત્ની - ગં.સ્વ. હેમલતાબેન ધીરજલાલ સતરા
> પુત્ર-પુત્રવધૂ - શ્રીમતી નિરાલી ધવલ ધીરજલાલ સતરા
> પુત્રી-જમાઈ -અ.સૌ. દીશીતા દુષ્યંત ઝાલાણી (છોટાપર-નવાગામ) અને અ.સૌ. પ્રિયંકા રાહુલ દોશી (પ્રતાપગઢ)
> દોહીત્ર - ચિ. શૌર્ય દુષ્યંત ઝાલાણી અને ચિ. અવીરાજ દુષ્યંત ઝાલાણી