શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ કરાવવા માટે પરિવારે આપ્યું પ્રાસંગિક અનુદાન


માતુશ્રી ગુણંવતીબેન પોપટલાલ ગાલા (જન્મ તારીખઃ ૨૫/૧૧/૧૯૪૮)

સ્વ.પોપટલાલ દેવરાજ ગાલા (૧૧ મી પૂણ્યતિથી નિમિત્તે)
સ્વ. પ્રતિક્ષા પોપટલાલ ગાલા (૧૨ મી પૂણ્યતિથી નિમિત્તે)
કુમારી ખંજન કાર્તિક પોપટલાલ ગાલા (સિધ્ધિતપ નિમિત્તે)

સંસ્થા ગં.સ્વ. માતુશ્રી ગુણવંતીબેન પોપટલાલ દેવરાજ ગાલા (ભચાઉનાં) દાતાશ્રી પરિવારને પ્રાસંગિક અનુદાન આપવા ખૂબ ખૂબ ધન્યવાદ આપતા આભાર સહ ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે...