શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
ટેલીફોન નંબર બાબત સૂચના
MTNL માં ટેક્નિકલ ખામીને કારણે સંસ્થાનાં લેન્ડ લાઈન નંબર ઉપર ઘણા સમયથી અસર પડેલ છે અને હજુ ક્યારે એનો ઊકેલ આવશે એ પણ અનિશ્ચિત છે. માટે જ્ઞાતિજનોને તેમજ શેરહોલ્ડર્સને વિદીત કરીએ છીએ કે જો તમારી પાસે LandLine હોય તો, Vkk office માં MTNL લેન્ડ લાઈન થી લેન્ડ લાઈન ફોન લાગશે પરંતુ, મોબાઈલથી લેન્ડ લાઈન ઉપર ફોન લાગવામાં અગવડતા પડી શકે છે, રીંગ ફક્ત એક્સચેન્જમાં જ ઘણીવાર વાગ્યા કરે છે.
માટે સૌ જ્ઞાતિજનોને નમ્ર અનુરોધ કે
● ખાસ મેડીકલેઈમ બાબતની પૂછપરછ માટે ફક્ત મો : 9324371212 ઊપર જ સંપર્ક સાધવો.
તેમજ
● મેડિક્લેઇમ સિવાયના અન્ય કોઈ પણ કામકાજ માટે મો : 9757271300 ઊપર સંપર્ક સાધવો.
સૌને પડતી અગવડતા બદલ ક્ષમા!
લિ. અધિકારી બોર્ડ