શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

પુણ્યશ્લોકી મણીલાલ મોમાયા ગાલાની બીજી પુણ્યતિથી નિમિત્તે સંસ્થાનાં મેડિક્લેઈમ પ્રિમીયમ સહાય ફંડમાં અનુદાન આપવા બદલ આભાર...ધન્યવાદ...અનુમોદના...

અરિહંત શરણ : તા. ૨૬-૫-૨૦૨૩

શ્રી વાગડ કલા કેન્દ્રની મેડિકલ ક્ષેત્રની સરાહનીય કાર્યની અનુમોદનાર્થે પ્રાપ્ત થયેલ લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવનાર દાતાશ્રી અમૃતબેન મણિલાલ મોમાયા ગાલા (નૂતન ત્રંબૌ - દાદર) પરિવારનો સંસ્થા હ્રદયપૂર્વક આભાર માને છે. સ્વ. મણિલાલભાઈનો આત્મા શીઘ્રથી શીઘ્ર ઉચ્ચ ગતિને પામે એજ અભ્યર્થના....

લિ. ટ્રસ્ટ બોર્ડ : અધિકારી બોર્ડ તેમજ મેનેજિંગ કમિટીના મેમ્બર્સ